Connect Gujarat
ગુજરાત

જામનગર: ગુરુનાનક જયંતિ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જામનગર: ગુરુનાનક જયંતિ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા
X

જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 550મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવા આવી રહી છે. ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી

શોભા યાત્રા પછી 10 નવેમ્બરના થી અખંડ પાઠ સાહેબનું

આરંભ કરવા માં આવ્યુ હતું. જે 12 નવેમ્બર ના દિવસે સંપત્તિ શ્રી

અખંડ પાઠજીની કરવા આવી હતી. તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહા પ્રસાદનું પણ આયોજન કરવા

આવ્યું. જેમાં મોટી સંખ્યા માં ભાઈ બેહનો જોડાયા હતા.

આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજીની 550મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે જામનગરના ગુરુદ્વારામાં પણ એક સપ્તાહમાં

અલગ અલગ કાર્યક્રમો ઉજવાયા હતા. 10 નવેમ્બરે થી સવારે 10 વાગે અખંડ પાઠ સાહેબ આરંભ કરવા આવ્યા હતા.જે 12 નવેમ્બર આ રોજ 10.30 વાગે અખંડ પાઠજીની સમાપ્તિ કરવા

આવી હતી.તે પછી શબ્દ કીર્તન, ત્યારબાદ ' ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યું

હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.

Next Story