ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જીવનાં જોખમની દહેશત વ્યક્ત કરી

0
Independence Day

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી ઉમેદવારી કરનાર અને ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાનાં જીવને ખતરો હોવાની દહેશત વ્યક્ત કરી છે.

છોટુભાઈ વસાવાએ રાજ્ય સરકાર તેમજ પોલીસ અધિકારીઓ પર શંકા વ્યક્ત કરીને તેઓનાં જીવ પર જોખમ હોવાનું વિડીયો મારફતે જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here