New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/mcLTCvlg.jpg)
દિલ્હીભાજપનાસભ્યપદમાટેનાઅભિયાનમાંરવિવારેજાણીતીડાન્સરસપનાચૌધરીપહેલીવખતસભ્યબનીછે. જવાહરલાલનેહરુસ્ટેડિયમમાંદિલ્હીભાજપનાસભ્યજોડવામાટેનાઅભિયાનકાર્યક્રમમાંશિવરાજસિંહચૌહાણ, ભાજપમહાસચિવરામલાલઅનેમનોજતિવારીનીહાજરીમાંસપનાચૌધરીભાજપમાંસામેલથઈ. ભારતીયજનતાપાર્ટીસમગ્રદેશમાંસભ્યપદમાટેનુંઅભિયાનચલાવીરહ્યાંછેઅનેલોકોનેપાર્ટીમાંજોડીરહ્યાંછે.
દિલ્હીચૂંટણીપ્રચારનાછેલ્લાદિવસેઉત્તરપૂર્વદિલ્હીથીભાજપનાઉમેદવારમનોજતિવારીએસપનાચૌધરીસાથેઅનેભોજપુરીગાયકખેસારીલાલસાથેરોડશોકર્યોહતોત્યારથીજસપનાનીભાજપમાંજોડાવવાનીવાતનક્કીથઈગઈહતી. તિવારીનોમુકાબલોદિલ્હીનાપૂર્વમુખ્યમંત્રીઅનેકોંગ્રેસનેતાશીલાદીક્ષીતઅનેઆમઆદમીપાર્ટીનાદિલીપપાંડેસાથેહતો. 12મેનારોજથયેલીચૂંટણીમાંમનોજતિવારીએજીતનોંધાવીહતી.