ધાનેરા : 100 કિલો વજન અને 751 દીવાઓની આરતી ધાનેરાવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

New Update
ધાનેરા : 100 કિલો વજન અને 751 દીવાઓની આરતી ધાનેરાવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

ધાનેરામાં મહેશ્વરી સમાજના મહારુદ્ર યજ્ઞમાં 751 દીવાઓની આરતી ઉતારવામાં આવી હતી 100 કિલો વજન વાળા ગોળ રાઉન્ડના મુકવામાં આવેલા દિવડાઓએ આકર્ષણ જમાવ્યું હતું.

Advertisment

સાથેજ વિષ્ણુ ભગવાનના શેષનાગના અવતારમાં આરતી ઉતારવામાં આવી હતી. ધાનેરામાં પહેલી વખત આ પ્રકારની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શેષનાગના ઉપરના ભાગ સુધી દિવડાઓની ઝગમગાટના ભક્તિના પ્રકાશમાં સૌએ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment
Latest Stories