New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/79765d8f-1a02-4f04-93ca-d857f547e69c.jpg)
નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે.
પીએમ મોદીનાં હસ્તે ડેમ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે,ત્યારે આ ભવ્ય ઘઢીની હવે ક્ષણો ગણાય રહી છે, અને વહીવટી તંત્ર દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમને દુલ્હન સમાન શણગાર કરવામાં આવ્યો છે.