Connect Gujarat
ગુજરાત

નવસારી: જમાલપોર ગામમાં રહેતી ૧૮ વર્ષય યુવતીને વિધર્મી દ્વારા ભગાડી જવાતા સર્જાયો વિવાદ

નવસારી: જમાલપોર ગામમાં રહેતી ૧૮ વર્ષય યુવતીને વિધર્મી દ્વારા ભગાડી જવાતા સર્જાયો વિવાદ
X

ફિલ્મી દુનિયાના અનુકરણના ભાગરૂપે પ્રેમ પ્રકરણના કિસ્સો વધી રહ્યા છે. જેમાં વિધર્મીઓ દ્વારા યુવતીને ફસવવાના મામલાઓ પણ સામે આવી રહ્યા છે. આવોજ એક કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે.

નવસારીને અડીને આવેલ જમાલપોર ગામે આજે ગણદેવી નવસારીની જોડતા માર્ગને ચક્કાજામ કરવામાં આવ્યો છે જેનું મુખ્ય કારણ જમાલપોર ગામની એક યુવતીને વિધર્મી યુવક છેલ્લા 3 દિવસથી ભગાડી જતા હિન્દૂ સંગઠન દ્વારા માર્ગને ચક્કાજામ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસની દરમ્યાનગિરી ને લઈને માર્ગ ચાલુ કરવામાં આવ્યો છે જોકે ભગાડી જનાર યુવક યુવતીને હાજર નહીં કરે તો આગામી કલાકોમાં નવસારી બંધનું એલાન હિન્દુ સંગઠન દ્વારા આપવામાં આવ્યું છે.

Next Story