બીજી વખત પીએમ બન્યા બાદ આજે પ્રથમ વખત PM મોદી કરશે ‘મન કી બાત’

New Update
બીજી વખત પીએમ બન્યા બાદ આજે પ્રથમ વખત PM મોદી કરશે ‘મન કી બાત’

પીએમ મોદી ચાર મહિના બાદ ફરી એકવાર આજે ‘મન કી બાત’ ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. આજે સવારે 11 વાગ્યે પીએમ મોદી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરશે. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ છે. ચૂંટણી પહેલા વ્યવસ્તતાના કારણે આ કાર્યક્રમ સ્થગતિ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીની ‘મન કી બાત’ ની આ બીજી સીઝન છે

લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ માર્ચ અને એપ્રિલ માટે આ કાર્યક્રમને થોડા સમય માટે બંધ કરવામો આવ્યો હતો. હવે ચાર મહિના બાદ ફરી થી આ ક્રાર્યક્રમ કરશે.