• દુનિયા
 • લાઇફસ્ટાઇલ
 • સ્પોર્ટ્સ
વધુ

  બોલ્ટ પરની દસ્તાવેજી ફિલ્મથી જમૈકાની બ્રાન્ડને પ્રોત્સાહન મળશે : PM હોલનેસ

  Must Read

  સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા

  રાજ્યભરના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત યુવા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી માટેનો મેળો સુરતના...

  નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં એજન્સી દ્વારા આચરાતું કૌભાંડ, જુઓ ટિકિટ કૌભાંડ

  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેટલાક ઠગ લોકો માટે કમાણીનું માધ્યમ બની ગયું છે. ટ્રાવેલ એજન્સી ધારકો પ્રવાસીઓ...

  મધ્યપ્રદેશ : સરકાર બન્યાને એક વર્ષ બાદ જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો, સિંધિયા અને કમલનાથ વચ્ચે તકરાર

  મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તા સુખ ભોગવી રહેલી કોંગ્રેસમાં એક વર્ષના ભીતર જ આંતરિક વિખવાદ સામે આવી...

  જમૈકા ના સ્ટાર ખેલાડી અને દુનિયાના સૌથી ઝડપી માનવી તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવનાર યુસૈન બોલ્ટ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

  જમૈકા ના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે યુસૈન બોલ્ટના જીવન અને ટ્રેક પર મેળવેલી સફળતાઓ પર ” I AM BOLT  ” નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવાશે.બોલ્ટ અત્યારે જમૈકાનો સૌથી મોટો એમ્બેસેડર છે તેના વ્યક્તિત્વ , ક્ષમતા ને કારણે જમૈકાની બ્રાન્ડને એક નવી દિશા મળી છે.

  બોલ્ટે 9 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે તેમજ ઝડપી 100 મીટર અને 200 મીટરના રેકોર્ડ પણ ધરાવે છે.

  હોલનેસે ટ્રીપલ ઓલિમ્પિક ચેમ્પિયન અને  વિશ્વ વિક્રમ ધારક બોલ્ટની તેની સિદ્ધિઓ તેમજ ટ્રેક અને ફિલ્ડ રમતમાં તેના યોગદાન માટે પ્રશંસા કરી હતી.

  વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ક્ષેત્ર પરની તેની પ્રાપ્તિઓ, આકર્ષક વ્યક્તિત્વ અને સ્વચ્છ છબી તેને બીજા કરતા અલગ તારે છે, તે એક રાષ્ટ્રીય ખજાનો છે તથા આપણે માનવ તરીકે સખત મહેનત દ્વારા શું કરી શકીએ છીએ તેના ઉદાહરણરૂપ છે તે જમૈકાનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો હીરો છે.

  હોલનેસે ઉમેર્યું હતુ કે સરકાર બોલ્ટ સાથે મળીને તેની લોકપ્રિયતા અને યોગદાન દ્વારા કેવી રીતે દેશનો  ઝડપી આર્થિક વિકાસ સાધી શકાય તે દિશામાં ચર્ચા વિચારણા કરશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  સુરત: ભારતીય વાયુ સેનામાં એરમેન માટે ભરતી મેળો યોજાયો, રાજ્યભરના યુવા ઉમેદવારો હાજર રહ્યા

  રાજ્યભરના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત યુવા ઉમેદવારો માટે ભારતીય વાયુ સેનામાં એરમેન ભરતી માટેનો મેળો સુરતના...
  video

  નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં એજન્સી દ્વારા આચરાતું કૌભાંડ, જુઓ ટિકિટ કૌભાંડ

  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેટલાક ઠગ લોકો માટે કમાણીનું માધ્યમ બની ગયું છે. ટ્રાવેલ એજન્સી ધારકો પ્રવાસીઓ પાસેથી ટિકિટ દર કરતાં વધારે...
  video

  મધ્યપ્રદેશ : સરકાર બન્યાને એક વર્ષ બાદ જ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો, સિંધિયા અને કમલનાથ વચ્ચે તકરાર

  મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તા સુખ ભોગવી રહેલી કોંગ્રેસમાં એક વર્ષના ભીતર જ આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. મુખ્યમંત્રી પદ માટેની...
  video

  જૂનાગઢ : ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ, સાધુ-સંતોની રવેડીમાં અંગ કરતબના દાવ બાદ કરાશે શાહીસ્નાન

  જૂનાગઢમાં ગિરનારની તળેટીએ વસેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં આજથી પાંચ દિવસના મહા શિવરાત્રી મેળાનું આયોજન કરાયું છે, ત્યારે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરી...

  સુપ્રીમ કોર્ટ : સેનામાં મહિલાઓ માટેના સ્થાયી કમીશનને મંજૂરી

  ભારતીય સેનામાં મહિલા અધિકારોના મામલે સુપ્રીમ કોર્ટમાં આજ રોજ મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે આ મામલે ચુકાદો...

  More Articles Like This

  - Advertisement -