New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/jp-nadda-1.jpg)
ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા હોદ્દો સાંભળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ તારીખ ૨૦ જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
આ સાથે જ તેઓ સરદાર સરોવર નર્મદા ડેમ પર પણ જશે. ત્યારે ભરૂચ નર્મદા અને છોટા ઉદેપુર જીલ્લાના ભાજપના કાર્યકરો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.જે.પી.નડ્ડા ભાજપના આગેવાનો સાથે બેઠક પણ કરશે.