ભાજપ વિકાસનાં પથ પર જ ચૂંટણી જીતશે,કુમારી ચંદ્રકાંતા પરમાર

0

ગુજરાત વિધાનસભા નિમિત્તે કનેક્ટ ગુજરાતનાં વિશેષ કાર્યક્રમ રાજકીય સંવાદમાં ભરૂચ જિલ્લા પંચાયતનાં સભ્ય ચંદ્રકાંતાબેન પરમાર અને ભરૂચ જિલ્લા ભાજપ એસસી મોરચાનાં મહામંત્રી ધર્મેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય સંવાદ કાર્યક્રમમાં સંવાદાતા યોગેશ પારિક સાથે ચંદ્રકાંતા પરમારની વિધાનસભા ચૂંટણીને લગતી રસપ્રદ વાતચીતનાં અંશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here