Love ni love stories movie
Love ni love stories movie
  • ગુજરાત
વધુ

    ભાડભુત ખાતે BNHS અને ONGCના સહયોગથી યોજાયો સ્વછતા એજ સેવા કાર્યક્રમ

    Must Read

    ભરૂચ: “ભરૂચ રત્ન એવોર્ડ-2020” બાબતે યોજાઇ પત્રકાર પરિષદ, હોલીવુડ એક્ટ્રેસ ‘મેરી લુઈસ’ શો ની વધારશે શોભા

    ભરૂચ ખાતે આવતીકાલે ભરૂચ રત્ન એવોર્ડ-2020ના સમારોહનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

    વલસાડ : જિલ્લા કલેકટર સી.આર ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી વિભૂષિત કરાયા

    ગાંધીનગર ખાતે જી.એમ. ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત દશમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં રાજયપાલ દેવવ્રત આચાર્ય દ્વારા...

    ભરૂચ: 26મી જાન્યુઆરીએ શહેરીજનોને મળશે નવી ભેટ, 100 ફૂટની ઊંચાઈએ લહેરાશે વિશાળ તિરંગો

    આવતી કાલે તા. 26મી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ફરકાવવામાં આવશે....

    ભાડભુત ગામ ખાતે ગામના દરિયાકીનારાના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંસ્થા બોમ્બે નેચુરલ હિસ્ટરી સોસાયટી (બી.એન.એચ.એસ.) દ્વારા અને ઓઇલ એન્ડ નેચુરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓ. એન. જી. સી.)ના સહયોગથી ભારત સરકારની યોજના “સ્વછતા એ જ સેવા”  અંતર્ગત એક  સફાઈ કાર્યક્રમ તા. 05/12/2019ના રોજ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં લગભગ 50 જેટલા સ્થાનિક ગ્રામ્ય સ્વયંસેવકો ભાગ લીધો હતો.

    આખો  કાર્યક્રમ લોકોની સ્વછતા પ્રત્યેની જાગૃગતતા વધે અને સામાન્ય લોકોમાં સ્વછતાની મહત્વતા સમજાય તે માટે ગઢવામાં આવ્યો તો. સ્વછતાએ માનવ જીવન માટે ખુબ જ અગત્યની છે. ખાસ કરીને એવી જગ્યાએ જયાં ખુબ પ્રવાસીયો આવતા હોય. ભાડભુત એના ભારેશ્વેર મંદિર અને નર્મદા માતાના મંદિર ના કારણે સ્થાનિક યાત્રારૂઓમાં પ્રિય જાત્રાનું સ્થળ છે. અહીં નર્મદા પરિક્રમાવાસીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. તેથી આ જગ્યા સ્વચ્છ રહે એ ખુબ જરૂરી છે અને એ માટે સ્વછતા અભિયાન માટે આ જગ્યા પસંદ કરવામાં આવી હતી. 

    બી.એન. એચ.એસ.ના સ્વયંસેવક શ્રીમતી જાનકીબેન તેલીના જણાવ્યા અનુસાર આ સ્વછતા અભિયાનમાં જે સ્વયંસેવકોએ ભાગ લીધો હતો તેતો એમની દરોજ્જની જિંદગીમાં સ્વચ્છ રહેવાની અને આજુબાજુના વિસ્તારમાં સ્વછતા રાખવાની ભાવના કેળવશે અને બીજાલોકોમાં પણ જાગૃતિ લાવશે. બી.એન. એચ.એસ. સંસ્થાના વિજ્ઞાનિક ડો. ભાવિક પટેલ જણાવ્યા અનુસાર દરિયાકિનારે ફેંકેલું પ્લાસ્ટિક માઈક્રોપ્લાસ્ટિક રૂપે માછલી દ્વારા મનુષ્યના પાચનતંત્રમાં પણ આવી શકે છે. તેથી આવા સફાઈ અભિયાનો ખુબ જરૂરી છે. આ કાર્યક્રમનાં અંતે આશરે 300 કીલોથી વધું પ્લાસ્ટિકનો કચરો ભેગો થયો હતો જેનો યોગ્ય નીકાલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -Love ni love stories movie

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    ભરૂચ: “ભરૂચ રત્ન એવોર્ડ-2020” બાબતે યોજાઇ પત્રકાર પરિષદ, હોલીવુડ એક્ટ્રેસ ‘મેરી લુઈસ’ શો ની વધારશે શોભા

    ભરૂચ ખાતે આવતીકાલે ભરૂચ રત્ન એવોર્ડ-2020ના સમારોહનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

    વલસાડ : જિલ્લા કલેકટર સી.આર ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી વિભૂષિત કરાયા

    ગાંધીનગર ખાતે જી.એમ. ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત દશમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં રાજયપાલ દેવવ્રત આચાર્ય દ્વારા વલસાડ જિલ્લા કલેકટર સી. આર....
    video

    ભરૂચ: 26મી જાન્યુઆરીએ શહેરીજનોને મળશે નવી ભેટ, 100 ફૂટની ઊંચાઈએ લહેરાશે વિશાળ તિરંગો

    આવતી કાલે તા. 26મી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ફરકાવવામાં આવશે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અંદાજિત...

    રાજ્યપાલના હસ્તે વડોદરા જિલ્લા કલેક્ટરનું રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરાયું સન્માન

    ગાંધીનગર ખાતે યોજાયેલા ૧૦માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની ચૂંટણી પ્રબંધનની ઉત્તમ વ્યવસ્થા શક્તિનું બહુમાન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શાલિની અગ્રવાલને રાજ્યના શ્રેષ્ઠ...

    ભાવનગર : જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ, પશુ તજજ્ઞો દ્વારા તલસ્પર્શી માહિતી અપાઈ

    ભાવનગર ખાતે રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત, ભાવનગર તેમજ પશુ દવાખાનું મહુવાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર સાંસદ નારણ કાછડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ...

    More Articles Like This

    - Advertisement -