• દેશ
વધુ

  મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી, વિધાનસભા સ્પીકરની ચૂંટણી થશે

  Must Read

  પોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...

  જુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી....

  ભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ

  ભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા...
  મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી છે. રવિવારે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી થવાની છે. મહાવિકાસ અઘાડીએ કોંગ્રેસના નાના પટોલેને તેમના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપ તરફથી કિશન કશોરે મેદાનમાં છે. સ્પીકરની ચૂંટણી બાદ સાંજે 4 કલાકે રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે.

  શનિવારે ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. બહુમત પરીક્ષણ દરમિયાન કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા હતા. વિપક્ષમાં એક પણ મત પડ્યો નહોતો. મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ સરકારના પક્ષમાં મત આપ્યો નહોતો. ઉદ્ધવ સરકારના બહુમત પરીક્ષણ વચ્ચે ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ભાજપના સભ્યોએ બહાર આવીને નારા લગાવ્યા હતા.

  સ્પીકરની ચૂંટણી ઉપરાંત હવે ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તરણ પર લોકોની નજર છે. ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહ દરમિયાન થનારા વિસ્તરણમાં 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ સરકારમાં સીએમ સહિત શિવસેનાના કુલ 16 મંત્રી, એનસીપીના 15 મંત્રી અને કોંગ્રેસના 12 મંત્રી સામેલ હશે.

  સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાને શહેરી વિકાસ, આવાસ, સિંચાઈ અને મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ મંત્રાલય મળશે. એનસીપીના ખાતામાં ગૃહ, નાણા, વીજળી અને વન પર્યાવરણ મંત્રાલય આવશે. જ્યારે કોંગ્રેસના રેવન્યૂ, પીડબલ્યુડી મંત્રાલય મળવાની સંભાવના છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  પોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે...
  video

  જુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

  બિન સચિવાલય ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ...

  ભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ

  ભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી રહી છે. ભુતકાળમાં જે...
  video

  સુરત: ફાટેલા યુનિફોર્મ સાથે શાળાએ જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ, પ્રા.શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત

  સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેમ જણાઈ આવ્યું છે. બાળકો પાસે ના તો આઈ કાર્ડ  છે કે, ના તો સારો યુનિફોર્મ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા...

  ભરૂચ : CISFના જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન, નિલકંઠેશ્વર ઘાટ ખાતે કરી સાફ-સફાઈ

  ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે CISFના જવાનો દ્વારા નર્મદા ઘાટ પર થયેલ ગંદકી તેમજ કચરાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

  More Articles Like This

  - Advertisement -
  error: Content is protected !!