રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ છલોછલ થતા ખુશીની લહેર પ્રસરી

New Update
રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ છલોછલ થતા ખુશીની લહેર પ્રસરી

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સાથે જીવાદોરી સમાન ગણાતો આજી ડેમ ઓવરફલો થતાં લોકોમાં આનંદની લાગી જોવા મળી હતી.

આ મોસમમાં સતત બીજી વખત આજી ડેમ ઓવરફલો થયો છે. ત્યારે આગામી ઉનાળામાં રાજકોટમાં પાણીની સમસ્યા નહિં જ સર્જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં છેલ્લા બે દિવસમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો તારીખ 30મી ઓગષ્ટની સવાર થી 10 વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે.