વલસાડ : જિલ્લા ઉઘોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજરે કર્યો આપઘાત

New Update
વલસાડ : જિલ્લા ઉઘોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજરે કર્યો આપઘાત

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસની ઘટના

સેલવાસના જિલ્લા ઉઘોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર જીગ્નેશ કાછીયાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આ ઘટના સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં બની હતી,

Advertisment

ઘટના અંગેની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, જીગ્નેશ કાછીયા પાસે થી 8 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.તેથી પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરાઈ છે

પ્રદેશના ઉચ્ચઅધિકારી જીગ્નેશભાઈ કાછીયા ના આપઘાત થી પ્રદેશમાં ચકચાર મચી જવા પામી હતી