કેરલનાં કન્નૂરમાં બુધવારનાં રોજ ઇન્ડિયન નેવલ એકડમીની પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી હતી. આ પરેડમાં શુભાંગી સ્વરૂપે પણ ભાગ લીધો હતો.

ઉત્તર પ્રદેશનનાં બરેલીમાં રહેતી શુભાંગી સ્વરૂપ મરીન રિકોનિસન્સ ટીમમાં પાયલોટ બનાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભાંગી સ્વરૂપને પી-8 આઇ પ્લેન ઉડાવવાની તક મળશે. આ માટે પહેલા તેને પોતાની ટ્રેનિંગને પૂર્ણ કરવાની રહેશે. શુભાંગીના પિતા જ્ઞાન સ્વરૂપ ભારતીય નૌકાદળમાં કમાન્ડર છે.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here