New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-15.jpg)
રાજ્ય સભા ના સાંસદ અને કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલે ઓગષ્ટ માસ અને શ્રાવણ મહિના ના શુભપર્વ પ્રસંગની શુભેચ્છા પાઠવી છે.
અહમદ પટેલે શુભેચ્છા સંદેશ માં જણાવ્યું છે કે દેશના પ્રજાજનો સાથે દૂધ માં સાંકળ ની જેમ ભળી ગયેલા અને મિલનસાર તેમજ હસમુખા પારસી બિરાદરો ને નૂતનવર્ષ પતેતી ના પાવન અવસરે શુભેચ્છા પાઠવી છે.જયારે શ્રાવણ નો પવિત્ર માસ એ રક્ષાબંધન અને કૃષ્ણ જન્મ જેવા તહેવારો નો સંગમ છે,આ પાવન માસ ની સાથે સાથે જૈન સમાજ ના ચાતુર્માસ ની પાવક શરૂઆત પણ આ માસ દરમિયાન જ છે તે માટે તમામ ને અહમદ પટેલે હાર્દિક શુભેચ્છા પાઠવી છે.