સુરત: નર્સે 50 હજારમાં બાળક વેચી દીધું હોવાનો પરિવારનો આક્ષેપ, DNA ટેસ્ટની કરી માંગ

New Update
સુરત: નર્સે 50 હજારમાં બાળક વેચી દીધું હોવાનો પરિવારનો આક્ષેપ, DNA ટેસ્ટની કરી માંગ

સુરત ના ભાટેના વિસ્તારમા રહેતા પરિવારે બાળક બદલી વેચ્યા નો લગાવ્યો આરોપ

મળતી વિગત અનુસાર સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ભાટે વિસ્તારમાં રહેતા પરિવારની પરિણીતા ડિલિવરી માટે દાખલ કરાઈ હતી.તેને ડિલિવરી સમયે કરાયેલ સોનોગ્રાફી ટેસ્ટમાં બાળક નોર્મલ હોવાનું જણાવાયું હતું પરંતુ ડિલિવરી બાદ બાળક ખોડખાંપણ વાળું હોવાનું યાબીબોએ પરિવારને જણાવતા જ ભાટે પરિવારે હોબાળો મચાવ્યો હતો

publive-image

હવે ડી.એન.એ ટેસ્ટ બાદ જ બાળકનો કબજો સ્વીકારવાનું જણાવવા સાથે આયેશા નામની નર્સે રૂપિયા 50 હજારમા બાળક વેચી માર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.પરિવારના આરોપથી ચકચાર મચી જવા પામી છે.