સુરત: બારડોલીમાં સેફ્ટી કીટ વિના વિજકર્મીઓ કરે છે કામ

New Update
સુરત: બારડોલીમાં સેફ્ટી કીટ વિના વિજકર્મીઓ કરે છે કામ

સુરતના બારડોલીમાં વીજ કંપનીની એક પછી એક બેદરકારીઓ

સામે આવતી જાય છે. ખુલ્લી વીજ ડીપી ઓ,વિજપોલ

પર ઉગેલા વેલાનું સામ્રાજ્ય બાદ હવે વિજકપનીની વધુ એક બેદરકારી સામે આવી હતી.જેમાં

હાજર કર્મચારીઓ સેફટી કીટ વગર જ વિજપોલ પર કામ કરતા જોવા મળ્યા હતા.

publive-image

નગરના ધામરોડ રોડ પર આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે

પસાર થતી વીજ લાઇન માં કોઈ કારણોસર વીજ કંપની દ્વારા રીપેરીંગ કાર્ય હાથ ધર્યું

હતું. રીપેરીંગ કરતી વેળાએ હાજર કર્મચારીઓ કોઈ પણ જાતની સેફટી કીટ પહેરિયા વગર જ

કામ કરતા નજરે ચડ્યા હતા.