સુરત : માતા પુત્રી હત્યા મામલે વધુ એક આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંન્ચ

29

સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતી યુવતી અને તેના પુત્રની ઘાતકી હત્યા કરેલી હાલતમાં ડીંડોલી વિસ્તાર માંથી લાસ મળી આવી હતી. આ મામલે હત્યારા પ્રેમી અને તેના પિતાને ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ વધુ એક આરોપીની ધરપકડ કરે છે.

સુરતના એકલેરા ગામ પાસે મે ૨૦૧૮માં અનિતા અને તેના ત્રણ વર્ષના પુત્રને હત્યા કરાયેલી લાશ કોથળામાં ટેક કરાયેલી હાલતમાં મળી આવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ મંજુદેવી યાદવ પ્રેમી સુરેશ ગૌતમ અને તેના પિતા રાધેશ્યામ ગૌતમ ની ધરપકડ કરી હતી. કેસમાં મુખ્ય આરોપી સુરેશભાઈ ભાઈ મુકેશ ઘણા સમયથી ફરાર હત ક્રાઈમ બ્રાન્ચ બાતમીના આધારે મુકેશની ધરપકડ કરી હતી. હત્યાકાંડમાં મુકેશ એ મિત્રની રીક્ષા ભારે કરી લાશને સગેવગે કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY