સ્વચ્છ ભારત મિશન અભિયાન માટે કંગના બની લક્ષ્મી દેવી!

New Update
સ્વચ્છ ભારત મિશન અભિયાન માટે કંગના બની લક્ષ્મી દેવી!

મોદી સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ એક નવી એડ બનાવવામાં આવી છે. જેમાં કંગના રનૌટ અને ઇશા કોપીરકર જેવી અભિનેત્રીએ અભિનય કર્યો છે. જ્યારે એડમાં મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચને પોતાનો અવાજ આપ્યો છે.

2

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. સ્વચ્છ ભારત મિશનની આ એડમાં બતાવવામાં આવ્યું છે કે જો તમે સ્વચ્છતા નહી રાખો તો લક્ષ્મી દેવી તમારાથી રિસાઇને ચાલી જશે.

1

ડોન્ટ લેટ હર ગો શિર્ષક હેઠલ તૈયાર કરવામાં આવેલી આ વીડીયો એડમાં કંગનાએ લક્ષ્મીદેવીનો અવતાર ધારણ કર્યો છે.