Connect Gujarat
ગુજરાત

ભરૂચ:કોલેજ રોડ પરના ગોલ્ડન સ્ક્વેર બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટકાતાએક મહિલાનું મોત

ભરૂચ:કોલેજ રોડ પરના ગોલ્ડન સ્ક્વેર બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટકાતાએક મહિલાનું મોત
X

શ્રમજીવી મહિલા ચોથા માળેથી નીચે પટકાઈ.

મહિલા નું ઘટના સ્થળે મોત.

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણાધીન બિલ્ડીંગનાં ચોથા માળેથી પટકાતા શ્રમજીવી પરિવારની મહિલાનું મોત નીપજ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="95298,95299,95300,95301"]

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામી રહેલ ગોલ્ડન સ્ક્વેર બિલ્ડીંગના ચોથા માળેથી એક મહિલા નીચે પટકાઈ હતી. જેમાં ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આબનાવની જાણ થતા જ ભરૂચ સી-ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.હાલતો આ મહિલા શ્રમજીવી પરિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story