બાબા બાગેશ્વર 29 અને 30 મેએ અમદાવાદમાં લગાવશે દિવ્ય દરબાર, જુઓ શું છે સમગ્ર કાર્યક્રમ
દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવકની હત્યાની ઘટના સામે આવી છે.
આજરોજ વિશ્વ મધર્સ ડે નિમિત્તે અમદાવાદ શહેરના ખોખરા અને મણિનગર વિસ્તારમાં ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ
ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો.
રેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ