અમદાવાદ: અજાણ્યા યુવાનની લૂંટના ઇરાદે હત્યા,જુઓ પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે
છેલ્લા ઘણાં સમયથી અમદાવાદમાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આમ તો આ ટ્રેન્ડ વિદેશનો છે,
પોલીસ કુલ 5 લોકોને પકડ્યા છે. જેમાં 1.95 કરોડની લોન પાસ કરાવી હતી. જેમાં ખોટા દસ્તાવેજ અને પુરાવા મૂકીને આ લોન લીધી હોવાનું સામે આવ્યું છે.
હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થલતેજ વિસ્તારમાં એક NRI મહિલા સાથે સોસાયટીમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા બોડકદેવ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેટલાક લોકોએ એક જ વ્યક્તિના ફોટા અપલોડ કરાવી સંખ્યાબંધ સિમ કાર્ડ ખરીદ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી
ગુજરાત એટીએસની ટીમે ડમી સિમ કાર્ડનો ડેટા અમદાવાદ એસઓજીને આપ્યો છે જેના આધારે ગઇકાલે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.