ભાવનગર: ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા 8 આરોપીની કરી ધરપકડ,મંદિર નજીક જ રમતા હતા જુગાર

ભાવનગર કુંભારવાડામાં જુગાર રમતા આઠ જુગારીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-03-03 06:43 GMT

ભાવનગર કુંભારવાડામાં જુગાર રમતા આઠ જુગારીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Full View

ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોર્ડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન શહેરના કુંભારવાડા, રામદેવનગરમા હનુમાનજીના મંદિર પાસે જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 12 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News