ડાંગનું "કૌશલ્ય" : કોઈપણ જાતના ભય કે, ખચકાટ વિના ગ્રામીણ બાળકોના નદીમાં ધુબાકા...

નૈસર્ગિક નદીના વહેતા નીરમાં સ્થાનિક ગ્રામીણ બાળકો ઓલમ્પિકના ખેલાડીઓને પણ શરમાવે તેવા કરતબ દાખવી રહ્યા છે.

Update: 2022-08-25 08:01 GMT

ડાંગ જિલ્લાના ગ્રામીણ બાળકો જાણે ઓલમ્પિકના ખેલાડીઓને પણ શરમાવે તેવા કરતબ બતાવી રહ્યા છે.

નૈસર્ગિક નદીના વહેતા નીરમાં સ્થાનિક ગ્રામીણ બાળકો ઓલમ્પિકના ખેલાડીઓને પણ શરમાવે તેવા કરતબ દાખવી રહ્યા છે. ડાંગમાં ઠેર ઠેર આવુ કૌશલ્ય ગ્રામીણ બાળકોમાં જોવા મળે છે. કોઈપણ જાતના ભય કે, ખચકાટ વિના અહીના બાળકો નદીમાં ધુબાકા મારી રહ્યા છે, ત્યારે શહેરી સ્વીમીંગ પુલમાં રૂપિયા ખર્ચીને પણ તરણની તાલીમ મેળવતા બાળકો કરતા અહીના બાળકોનો અંદાજ કઈક અલગ જોવા મળે છે. આ કરતબથી તેઓ જરા પણ કમ નથી તેવું દર્શાવી રહ્યા છે.

Tags:    

Similar News