રાજ્યમાં આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે,હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી

Update: 2023-07-17 09:02 GMT

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ

આવતીકાલથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ

ઠેર ઠેર વરસાદ ખાબકી શકે છે.

આવતીકાલથી રાજયમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

રાજ્યમાં ત્રણ સિસ્ટમની અસર થવાથી અનેક જગ્યાએ ભારે તેમજ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. જેથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. આજે અધિક શ્રાવણના પ્રારંભ પૂર્વેની અમાસ હોઇ, મોટી સંખ્યામાં લોકો ડભોઇ તાલુકામાં કરનાળી ખાતે નર્મદા કિનારે આવેલા પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારીનાં દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે 24 કલાક દરમિયાન ડભોઇ તાલુકામાં પડેલા ભારે વરસા

Tags:    

Similar News