ભૂકંપના જોરદાર આંચકાથી અરુણાચલ પ્રદેશની ધરતી હચમચી, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા

અરુણાચલ પ્રદેશના પંગિનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે લગભગ 6.56 વાગ્યે આવ્યો હતો.

Update: 2022-04-15 03:57 GMT

અરુણાચલ પ્રદેશના પંગિનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે લગભગ 6.56 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 5.3ની તીવ્રતાનો ભૂકંપ 1176 કિમી ઉત્તરમાં આવ્યો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. "ભૂકંપની તીવ્રતા 5.3 મેગ્નિટ્યુડ હતી. અને તે 38.62 અક્ષાંશ પર 30 કિમી ઊંડે હતી.

છેલ્લા એક મહિનામાં જિલ્લામાં 3.0 કે તેથી વધુની તીવ્રતાનો આ પાંચમો ભૂકંપ છે. અગાઉ ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના રાપર, દુધઇ અને લખપત શહેરોની નજીક હતું. કચ્છ જિલ્લો ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને અહીં અવારનવાર ઓછી તીવ્રતાના ધરતીકંપની ઘટનાઓ બનતી રહે છે. 26 જાન્યુઆરી, 2001ના રોજ જિલ્લામાં આવેલા ભૂકંપમાં 13,800 લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

Tags:    

Similar News