મહીસાગર: હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભંડારા ખાતે કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.

Update: 2020-08-17 13:04 GMT

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભનડારા ગામે હેલ્થ એન્ડ. વેલનેસ સેન્ટર ભંડારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું નું આયોજન કરવા આવ્યું તેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પેટા કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભંડારામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તડવી અજીતકુમાંર તેમજ સી.એચ. ઓ. કુંતલબેન , સી.એચ. ઓ ચિરાગભાઈ. તેમજ ઉખરેલિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવયો હતો.

૪૬ બોટલ બ્લડ ડોનેટ કરી કલેક્શન કરવામાં આવ્યું ભંડારા ગામના નવયુવાનોએ બ્લડ ડોનેટ કરી ગામ લોકોને રક્તદાન મહાદન છે એ ઉક્તિ અનુસાર લોકોને જાગૃત કર્યા...

Tags:    

Similar News