મહીસાગર : લુણાવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે પુત્રના હુમલામાં વૃદ્ધનું મોત, માતા-દીકરો સારવાર હેઠળ...
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ બેરોજગાર હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક બાલકૃષ્ણ સુથાર અગાઉ શેરબજારની ઓફિસ ચલાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ બેરોજગાર હતા.
હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે
SOG પોલીસે આરોપીના ઘરની પાછળના વાડામાંથી 20.300 કિલોગ્રામ વજનના 41 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 2,03,000 આંકવામાં આવી
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા હતા,
મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક આવેલા ભાદર ડેમમાં ગેટની બાજુની પ્રોટેક્શન દીવાલ અચાનક તૂટી ગઈ હતી.
જિલ્લાની બાલાસિનોર પોલીસે ચાઇનીઝ દોરીનો રૂ. 21.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે વેપારી ફરાર થઈ જવામાં સફળ નિવડ્યો હતો
મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો.