સુરત: ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી,કામગીરીનું કર્યું નિરીક્ષણ

સુરતના ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું

Update: 2023-06-01 08:17 GMT

સુરતના ઉધના રેલ્વે સ્ટેશનની કેન્દ્રિય રેલ્વે મંત્રી દર્શના જરદોશે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું

કાપડનગરી સુરતનું ઉધના રેલ્વે સ્ટેશન નવુ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે અને તેની કામગીરી પ્રગતિમાં છે ત્યારે આજરોજ કેન્દ્રિય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે ઉધના રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેઓએ મેટ્રો સ્ટેશનનમી પણ મુલાકાત લીધી હતી અને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

Tags:    

Similar News