સુરત : સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સાંસદ દર્શના જરદોશે પોતાના 62માં જન્મદિવસની કરી ઉજવણી...
PM નરેન્દ્ર મોદીએ આજરોજ ત્રીજા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં વડોદરા ખાતે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉતરાયણનો પર્વ ભારે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે ત્યારે વિદેશી પતંગ બાજો પણ ગુજરાત આવતા થયા છે
વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો એડીચોટીએ જોર લગાવી રહ્યા છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથે પણ સુરતની વિધાનસભા બેઠક વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.
સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રવાલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અગ્રવાલ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કરી
GJEPC અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સેમિનાર યોજાયો કેન્દ્રિય મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત
રેલ્વે વિભાગ દ્વારા મુસાફરોને અદભૂત ગિફ્ટ આપવામાં આવી છે. મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ થઈ છે.