વડોદરા: વિધિ કરવા આવેલા પરિવારજનોને જ નડ્યો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રેતીના ડમ્પરમાં લક્ઝરી બસ અથડાતા 20 થી25 મુસાફરોને ઈજા થઈ

Update: 2023-11-26 11:50 GMT

વડોદરાની કપુરાઈ ચોકડી નજીક ખાનગી બસ અને રિક્સા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સુરત થી ચાણોદ 30 થી 35 કુટુંબીજનો વિધિ કરવા આવ્યા હતા.વિધિ કર્યા બાદ વડતાલ જવા રવાના થયા હતા ત્યાં જ ઉભેલા રેતીના ડમ્પરમાં લક્ઝરી બસ અથડાતા 20 થી25 મુસાફરોને ઈજા થઈ હતી અને તમામ મુસાફરોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલાવવામાં આવ્યા હતા ત્યારે લક્ઝરી બસ અને બાજુમાં ઊભેલી એક રીક્ષાનો કચ્ચરધાર વળી ગયો હતો.સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી.

Tags:    

Similar News