ભરૂચ હાઇવે પર અકસ્માત ની ઘટના સીસીટીવીમાં થઈ કેદ

Update: 2018-03-21 09:54 GMT

આજ રોજ નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા હળદરવા ગામ પાસે વડોદરા થી ભરૂચ આવતા એક કારનું થયો અકસ્માત, અકસ્માત માં કાર ચાલક અને બાજુમાં બેસેલા વ્યક્તિ ને નાની મોટી ઇજા થયી હતી.

આ સમગ્ર ઘટના એક પેટ્રોલ પપ ના સીસીટીવી માં કેદ. આ ઘટનાના પગલે લોકો એ કાર ચાલક ને બહારકાઢી સારવાર માટે સ્થાનિક દવખાને મોકલ્યા.

સમગ્ર ગતના સીસીટીવી માં કેદ થવા થી જોવાય છે, કે આગળ ચાલતા વાહન નું એકા એક રસ્તો બદલતા કાર ચાલકે એનો કંટ્રોલ ગુમયવો હતો, કાર પરથી કંટ્રોલ ગુમાવતા કાર રોડ થી ઉતરી આવતા કાર ચાલાક સહીત વ્યક્તિ ને નાની ઈજાઓ થાઓ હતી.

 

Tags:    

Similar News