અમરેલી-જાફરાબાદમાં સિંહણ દરીયો ખેડી સામે કાંઠે આવી જતા લોકોમાં છવાયો ભય

New Update
અમરેલી-જાફરાબાદમાં સિંહણ દરીયો ખેડી સામે કાંઠે આવી જતા લોકોમાં છવાયો ભય

અમરેલી-જાફરાબાદમાં એક સિંહણ આખો દરીયો ખેડી સામે કાંઠે આવી રહેણાંક વિસ્તારમાં પહોંચતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જોકે ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને પોલીસની ટીમ માછીમારોના રહેણાંક વિસ્તારમાં પહોંચી હતી અને સિંહણને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.અત્રે એ નોંધવું રહ્યું કે, આઅગાઉ પણ એક સિંહ આખો દરીયો ખેડી સામે કાંઠે પહોંચ્યો હતો.