અંકલેશ્વરઃ NH-8 ઉપર ટેમ્પોમાં લાગી આગ, વાહન વ્યવહાર બંધ કરાયો

New Update
અંકલેશ્વરઃ NH-8 ઉપર ટેમ્પોમાં લાગી આગ, વાહન વ્યવહાર બંધ કરાયો

નેશનલ હાઈવે ઉપર આજે એકાએક પૂંઠા ભરેલા ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આજે એકાએક પૂંઠા ભરેલા ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ટેમ્પોમાં લાગેલી આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડનાં જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાઈવે ઉપર ટેમ્પોમાં આગ લાગવાને કારણે સાવચેતીનાં ભારગૂપે થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. હાલમાં આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

Latest Stories