New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy-5-2.jpg)
અંકલેશ્વરમાં પ્રવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વૈષ્ણવ હવેલીઓમાં કલાત્મક હિંડોળાઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણિક રાધાવલ્લભ મંદિરે કલાત્મક હિંડોળના દર્શન માટે વહેલી સવારથી ભકતો ઉમટી પડયા હતાં અને ઠાકરજીને હિંડોળે ઝુલાવવાનો લ્હાવો લઈ કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી. અંકલેશ્વર શહેરની અન્ય હવેલીઓ ગોવર્ધનનાથજીની હવેલી, નારાયણજીની દહેરી સહિતના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભકતો વિવિધ શણગારથી સજાવેલાં હિંડોળાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.
Latest Stories