અંકલેશ્વરઃ હોટેલ કુલચા લેન્ડ ખાતે યોજાયું લાઈવ રાજસ્થાની ડાન્સ પર્ફોર્મન્સ

New Update
અંકલેશ્વરઃ હોટેલ કુલચા લેન્ડ ખાતે યોજાયું લાઈવ રાજસ્થાની ડાન્સ પર્ફોર્મન્સ

વાલિયા ચોકડી સ્થિત હોટેલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે કરાયું ખાસ આયોજન

અંકલેશ્વરનાં વાલિયા ચોકડી પાસે આવેલી કુલચા લેન્ડ રેસ્ટોરન્ટમાં ગત રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે ખાસ રાજસ્થાનિ ડાન્સનું લાઈવ પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું. રક્ષાબંધન પર્વ નિમિત્તે રેસ્ટોરન્ટમાં આવી રહેલા શહેરીજનોને આ રાજસ્થાની કચ્છી ઘોડી ડાન્સથી આવકારવામાં આવ્યા હતા. રેસ્ટોરન્ટમાં આવતા સૌ લોકોને હોટેલ સંચાલક દિપક આનંદે આવકાર્યા હતા. તો નગરજનો પણ આ રાજસ્થાની ડાન્સના લાઈવ પર્ફોર્મન્સથી આનંદિત થયા હતા.

Latest Stories