author image

Connect Gujarat Desk

ઘરે બનાવો નરમ-મુલાયમ દૂધી ઢોકળા: ગુજરાતી સ્ટાઇલની સરળ રેસીપી
ByConnect Gujarat Desk

ઘણા લોકોને દૂધીની વાનગીઓ ખાસ પસંદ ન હોવા છતાં, દૂધી ઢોકળા એવી રેસીપી છે જેનો સ્વાદ ચાખ્યા પછી દરેક વ્યક્તિ તેને ફરીથી ખાવાની માંગ કરે છે. વાનગીઓ | સમાચાર

મોદીનું લોકસભામાં ભાષણ: વંદે માતરમ્ પર કોંગ્રેસ-ઝીણા વિવાદ ફરી તાજો
ByConnect Gujarat Desk

પીએમ મોદીએ કહ્યું, કે વંદે માતરમના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ કટોકટીની સાંકળોથી બંધાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. સમાચાર

અમેરિકાએ વર્ક પરમિટ 5 વર્ષથી 18 મહિના કર્યો, ભારતીયો માટે ઝટકો
ByConnect Gujarat Desk

નવા નિયમ મુજબ TPS ધારકો પેરોલ પર આવેલા લોકો અને પેન્ડિંગ TPS અરજદારો માટે વર્ક પરમિટની માન્યતા તેમના ઓથરાઈઝ સ્ટે મુજબ 1 વર્ષ અથવા તેથી ઓછી રાખવામા આવશે. દુનિયા | સમાચાર

બેલેરિના થી બિલ્યોનેર: 29 વર્ષની લુઆના લોપેઝ લારાની અદભૂત સફર
ByConnect Gujarat Desk

અમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ ‘કલ્શી’ને ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમા એક અબજ ડોલરનુ રોકાણ મળ્યા બાદ કંપનીનુ વેલ્યુએશન 11 અબજ ડોલર પાર થયુ છે દુનિયા| સમાચાર

અંતરિક્ષમાં પણ ભારત–રશિયા મિત્રતા: એક જ ઓર્બિટમાં બે સ્પેસ સ્ટેશન
ByConnect Gujarat Desk

ISSની કામગીરી 2030–31 પછી સમાપ્ત થવાની છે, અને એ સમય બાદ ભારત તેમજ રશિયા પોતાના નવા અંતરિક્ષ સ્ટેશનોને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરવાની તૈયારીમાં છે. દુનિયા | સમાચાર

શિયાળામાં ગ્લોઇંગ ત્વચા માટે તુલસી–એલોવેરા ફેસ જેલના કુદરતી ફાયદા
ByConnect Gujarat Desk

આ હોમમેડ ફેસ જેલના અનેક ફાયદા છે—એ ત્વચાને ઊંડાઈથી મોઈશ્ચરાઇઝ કરીને શિયાળાની સુકાઇ ઘટાડે છે, સ્કિનને નેચરલ ગ્લો આપી નિસ્તેજપણ દૂર કરે છે ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

ઈન્ડિગોની સિસ્ટમ ક્રેશથી ઉડાનો રદ: એરપોર્ટ્સ પર ખડકલાનો માહોલ કેમ?
ByConnect Gujarat Desk

IndiGo દ્વારા 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થાય કે લાંબા કલાકો સુધી વિલંબિત થાય, તેવા બનાવોએ દેશભરના એરપોર્ટ્સ પર અસ્તવ્યસ્ત પરિસ્થિતિ ઊભી કરી છે. દેશ | સમાચાર

239 મુસાફરો સાથે ગાયબ થયેલા MH370ની શોધનો નવો અધ્યાય, 10 વર્ષ જૂનું રહસ્ય ખુલી શકે
ByConnect Gujarat Desk

8 માર્ચ 2014ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા નીકળેલા વિમાનએ 239 મુસાફરો અને ક્રૂ સાથે રડાર પરથી અંતિમ વખત મલક્કાની સામુદ્રધુની પાસે સિગ્નલ આપ્યું હતું. દુનિયા | સમાચાર

સિમોન ટાટાનું નિધન, લેકમે અને ટ્રેન્ટની સ્થાપક શક્તિનું અવસાન
ByConnect Gujarat Desk

સિમોન ટાટાનો કારોબારી સફર 1960ના દાયકામાં શરૂ થયો, જ્યારે તેઓ ટાટા ઓઈલ મિલ્સ કંપનીની પેટાકંપની લેકમેના બોર્ડમાં જોડાયા. દુનિયા | સમાચાર

ટોલ પ્લાઝા પર હવે રોકાવું નહીં પડે, એક વર્ષમાં બેરિયરલેસ ટોલિંગ: ગડકરી
ByConnect Gujarat Desk

તેમણે જણાવ્યું કે હાલની ટોલ વસૂલાત સિસ્ટમને આગામી એક વર્ષમાં તબક્કાવાર બંધ કરીને તેને હાઇ-ટેક, ઈલેક્ટ્રોનિક અને બેરિયરલેસ સિસ્ટમથી બદલી દેવામાં આવશે. દેશ | સમાચાર

Latest Stories