author image

Connect Gujarat Desk

પાકિસ્તાન: પેશાવરમાં બે બ્લાસ્ટ બાદ બંદૂકધારીનો હુમલો, અથડામણમાં 3 લોકોના મોત
ByConnect Gujarat Desk

પાકિસ્તાનના પેશાવરમાં શનિવાર સાંજે પેરામિલિટ્રી ફોર્સના હેડક્વાર્ટર પર ભયાનક હુમલો થયો, જેને કારણે આખો વિસ્તાર દહેશતમાં સપડાયો છે. દુનિયા | સમાચાર

ઉત્તરાખંડ કુંજાપુરીમાં બસ ખીણમાં પટકાતાં 5 શ્રદ્ધાળુના મોત, ગુજરાતના હોવાનો શંકાસ્પદ દાવો
ByConnect Gujarat Desk

ઉત્તરાખંડમાં આવેલા કુંજાપુરી વિસ્તારમાં શનિવાર સવારના સમયે ભયંકર બસ અકસ્માત સર્જાયો, જેના કારણે યાત્રાધામ તરફ જતા અનેક શ્રદ્ધાળુઓ પર આફત તૂટીને પડી. દેશ | સમાચાર

દિલ્હી: ઈન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધમાં હિંસા, પોલીસ પર પેપર સ્પ્રેનો હુમલોદિલ્હી
ByConnect Gujarat Desk

લોકોને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે કેટલાક ઉશ્કેરાયેલા દેખાવકારોએ પોલીસ પર પેપર સ્પ્રેનો પ્રહાર કર્યો, જેમાં ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. દેશ | સમાચાર

હીડમાના ખાત્મા બાદ MMC ઝોનના નક્સલીઓ ત્રણેય CMને પત્ર લખી સામૂહિક આત્મસમર્પણને તૈયાર
ByConnect Gujarat Desk

નક્સલીઓએ લખેલા પત્રમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાઈને સંબોધવામાં આવ્યા છે. સમાચાર

INS માહે ભારતીય નૌકાદળમાં સામેલ: 'સાયલન્ટ હન્ટર' સાથે સમુદ્રી સુરક્ષા વધુ સશક્ત
ByConnect Gujarat Desk

24મી નવેમ્બરે એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)ના પહેલા યુદ્ધ જહાજ INS માહેને સત્તાવાર રીતે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું. દેશ | સમાચાર

જસ્ટિસ સૂર્યકાંતની મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક, સુપ્રીમ કોર્ટમાં નવી શરૂઆત
ByConnect Gujarat Desk

ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતે શપથ લઇ લીધી છે. રાષ્ટ્રપતિએ તેમને શપથ અપાવી હતી. તેમણે જસ્ટિસ ડી.વાય. ગવઇના સ્થાને પદ સંભાળ્યું છે. દેશ | સમાચાર

ગુજરાતમાં ટીબીના કેસોમાં ઉછાળો: દર કલાકે 15 નવા દર્દી, અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત
ByConnect Gujarat Desk

ગુજરાતમાં ટીબીના વધતા કેસોએ આરોગ્ય તંત્રની ચિંતા વધારી દીધી છે. સરકાર ટીબી નિયંત્રણ અંગે મોટા દાવા કરતી હોવા છતાં જમીન સ્તરે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સમાચાર

ઓડિશામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને આશ્રય આપનાર ગેંગનો પર્દાફાશ, સિકંદર આલમ પકડાયો; પોલીસે બુલડોઝર ચલાવ્યું
ByConnect Gujarat Desk

ઓડિશા પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરોને આશ્રય આપતી એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશીઓનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમા પણ થતો હતો. સમાચાર

હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ, એરપોર્ટ પર એલર્ટ
ByConnect Gujarat Desk

માહિતી અનુસાર, ગલ્ફ એરની ફ્લાઈટ, જે બહરીનથી હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ માટે ઉડાન ભરી રહી હતી, તેને સુરક્ષાના કારણોથી મુંબઈ લેન્ડ કરી દેવાઈ. દેશ | સમાચાર

નોઈડા–ગ્રેટર નોઈડામાં ડિલિવરી માટે પેટ્રોલ-ડીઝલ વાહનો બંધ; 2026થી Clean Fuel ફરજિયાત
ByConnect Gujarat Desk

નોઈડા અને ગ્રેટર નોઈડામાં વધતા પ્રદૂષણના નિયંત્રણ માટે હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. દેશ | સમાચાર

Latest Stories