author image

Connect Gujarat Desk

દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવી કાર્યવાહી: જમ્મુ-કાશ્મીરના ઇલેક્ટ્રિશિયનની ધરપકડ, તપાસે ઝડપ પકડી
ByConnect Gujarat Desk

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી લીધું છે. પુલવામા રહેનારા એક ઇલેક્ટ્રિશિયન તુફૈલ અહમદની ધરપકડ કરવામાં આવી છે દેશ | સમાચાર

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે ડિટેન્શન સેન્ટરનું નિર્માણ થશે: CM યોગીનો કડક આદેશ
ByConnect Gujarat Desk

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરી વિરુદ્ધ વ્યાપક અને તાત્કાલિક અભિયાન ચલાવવા જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે. સમાચાર

SIR ફોર્મ ઓનલાઈન અપલોડ થયું છે કે નહી.? જાણો તપાસવાની સરળ રીત
ByConnect Gujarat Desk

તમારું SIR ફોર્મ બૂથ લેવલ ઓફિસર (BLO) ને આપ્યા બાદ અથવા તમે તેને ઓનલાઈન ભરી દીધા પછી, આ પ્રક્રિયાથી ઘરે બેઠા થોડા જ મિનિટોમાં ચકાસી શકાય છે ટેકનોલોજી | સમાચાર |

પાકિસ્તાન સરહદ પાસે જૈસલમેરમાં મળ્યું શંકાસ્પદ ડ્રોન, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
ByConnect Gujarat Desk

રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં સ્થિત રામગઢ નહરી વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદથી થોડે અંતરે એક શંકાસ્પદ ડ્રોન મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દેશ | સમાચાર

શિયાળામાં બનાવો પાલક કોફતા, મોંમાં મૂકતા જ પીગળી જશે, નોંધી લો રેસીપી
ByConnect Gujarat Desk

શિયાળામાં મળતા તાજા લીલા શાકભાજીમાં પાલક સૌથી વધુ પોષક ગણાય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ફોલેટ, વિટામિન C, ફાઈબર અને અનેક એન્ટીઑક્સિડન્ટ ભરપૂર હોય છે વાનગીઓ | સમાચાર |

દિલ્લીની હવા ફરી ઝેરી બની: AQI 400 પાર, Work From Home  માટે કર્મચારીઓની માંગ
ByConnect Gujarat Desk

વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને CAQM દ્વારા જાહેર માર્ગદર્શન અનુસાર દિલ્હી સરકારે ખાનગી ઓફિસોને 50% કર્મચારીઓને જ સ્થાન પર બોલાવવાની સલાહ આપી છે. દેશ | સમાચાર

હલદીનો ઝળહળતો રંગ અને સંગીતની ધૂન વચ્ચે મંધાનાની સેરેમની ચર્ચામાં
ByConnect Gujarat Desk

ભારતીય ક્રિકેટમાં ઇતિહાસ રચનાર સ્મૃતિ મંધાના અને બોલિવૂડના મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના જીવનમાં ખુશીઓનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. મનોરંજન | સ્પોર્ટ્સ | સમાચાર

આધાર કાર્ડ ઑનલાઇન અપડેટ: ઘરે બેઠા 1 મિનિટમાં કરો તમામ બદલાવ
ByConnect Gujarat Desk

UIDAI ટૂંક સમયમાં નવા ફીચર્સવાળો સંપૂર્ણ રીતે સુધારાયેલ મોબાઇલ એપ પણ લોન્ચ કરશે, જેમાં સુરક્ષિત ડિજિટલ આધાર અને QR આધારિત વેરિફિકેશન સુવિધા હશે ટેકનોલોજી | સમાચાર |

શિયાળાની ડ્રાય સ્કિનના ઉકેલ માટે ઘરે બનાવો કુદરતી અને કેમિકલ-મુક્ત બોડી લોશન
ByConnect Gujarat Desk

મોંઘા બોડી લોશન અને મોઇશ્ચરાઇઝર વાપરવા છતાં ઘણા લોકો સ્કિનને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખવામાં નિષ્ફળ જાય છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

હેલ્ધી નાસ્તાનો નવો વિકલ્પ: થોડી જ મિનિટોમાં બનાવી લો પોષણથી ભરપૂર ઓટ્સ ચીલા
ByConnect Gujarat Desk

આ ચીલા માત્ર સ્વાદ અને પૌષ્ટિકતાનું સંયોજન જ નથી, પણ વ્યસ્ત જીવનમાં એક હેલ્ધી વિકલ્પ પણ છે. ઓટ્સમાં રહેલા ફાઇબર પાચન શક્તિમાં સુધારો કરે છે વાનગીઓ | સમાચાર |

Latest Stories