author image

Connect Gujarat Desk

26 ડિસેમ્બરથી રેલવે ભાડામાં ફેરફાર: સામાન્ય મુસાફરોને કેટલો પડશે બોજ?
ByConnect Gujarat Desk

ભારતીય રેલવેએ ભાડાના માળખામાં (Fare Rationalization) મહત્વનો ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જે 26 ડિસેમ્બર 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવશે. સમાચાર

સુપ્રીમ કોર્ટની નવી વ્યાખ્યા બાદ અરવલ્લી પર્વતમાળાનું અસ્તિત્વ જોખમમાં
ByConnect Gujarat Desk

કરોડો વર્ષોથી ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ સમાન રહેલી અરવલ્લી પર્વતમાળા આજે તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. દેશ | સમાચાર

IRCTCએ ફરી બદલ્યા નિયમ: આધાર કાર્ડ લિંક હોય એ જ યુઝર્સ બુકિંગ કરી શકશે.
ByConnect Gujarat Desk

રેલવે દ્વારા ટિકિટ બુકિંગના નિયમોમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે, હવે આધાર કાર્ડ લિંક કર્યા વગર ટિકિટ બુક કરાવવી યૂઝર્સ માટે વધુ મુશ્કેલ બનશે. ટેકનોલોજી | સમાચાર

દૂધ વિના પણ બનશે સ્વાદિષ્ટ ગાજરનો હલવો, નોંધી લો સરળ સીક્રેટ રેસીપી
ByConnect Gujarat Desk

પરંપરાગત રીતે ગાજરનો હલવો દૂધ સાથે બનાવવામાં આવે છે, ઘણીવાર ઘરમાં દૂધ ખતમ થઈ જાય છે અથવા કેટલાક લોકો ડેરી પ્રોડક્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરે છે. વાનગીઓ | સમાચાર

હોલિડે સીઝન પહેલાં H3N1 ફ્લૂનો ખતરો, અમેરિકા સહિત ત્રણ દેશોમાં એલર્ટ
ByConnect Gujarat Desk

અમેરિકા, બ્રિટન અને કેનેડામાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. દુનિયા | સમાચાર

કેળાની છાલથી બનાવો નેચરલ ફેસ પેક, ત્વચા બનશે ગ્લોઇંગ અને સોફ્ટ
ByConnect Gujarat Desk

શિયાળાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ ઘટી જતાં ત્વચા પર તેની સીધી અસર જોવા મળે છે, જેના કારણે સ્કિન ડલ, રૂખી અને બેઝાન દેખાવા લાગે છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાન-બુશરા બીબીને 17 વર્ષની સજા, પાકિસ્તાની કોર્ટનો ચુકાદો
ByConnect Gujarat Desk

ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વિશેષ કોર્ટે બંનેને દોષિત ઠેરવતા જણાવ્યું હતું કે તેમણે જાહેર પદ પર રહીને સરકારી વિશ્વાસ સાથે ગંભીર દગો કર્યો છે. દુનિયા | સમાચાર

અમેરિકાનો ISIS સામે મોટો પ્રહાર, સીરિયામાં 70થી વધુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા
ByConnect Gujarat Desk

અમેરિકી સૈનિકો પર થયેલા ઘાતક હુમલાનો બદલો લેવા માટે અમેરિકા દ્વારા સીરિયામાં ISIS સામે એક વિશાળ અને આક્રમક સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દુનિયા | સમાચાર

દિલ્હીની શાળાઓમાં શુદ્ધ હવા માટે 10 હજાર વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લાગશે
ByConnect Gujarat Desk

વિદ્યાર્થીઓને પ્રદૂષણથી બચાવીને ચોખ્ખી અને સ્વચ્છ હવામાં અભ્યાસ કરવાની તક મળે તે માટે દિલ્હી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશ | સમાચાર

દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસનો કહેર, રેલ અને ફ્લાઇટ સેવાઓ ભારે પ્રભાવિત
ByConnect Gujarat Desk

હવામાન વિભાગે લો વિઝિબિલિટી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે, સાથે જ આગાહી કરી છે કે આગામી કેટલાક કલાકો સુધી સ્થિતિમાં ખાસ સુધારો થવાની શક્યતા ઓછી છે. દેશ | સમાચાર

Latest Stories