author image

Connect Gujarat Desk

મેક્સિકોએ ભારત પર 50% સુધી ટેરિફ લગાવ્યા, વેપાર પર મોટો ઝાટકો
ByConnect Gujarat Desk

આ ઐતિહાસિક પગલાનું અમલ  જાન્યુઆરી 2026થી થશે અને તેની અસર સીધી રીતે ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ જેવા એશિયાઈ દેશો પર પડશે. દુનિયા | સમાચાર

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષે નિધન, રાજકારણમાં શોકનો માહોલ
ByConnect Gujarat Desk

12 ઑક્ટોબર 1935ના રોજ જન્મેલા પાટિલે તેમના પ્રાથમિક અભ્યાસ પછી આયુર્વેદમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમા કાયદાની ડિગ્રી મેળવી હતી દેશ | સમાચાર

યુપી અને હરિયાણાએ સ્વચ્છ હવા પૂરી પાડવા વર્લ્ડ બેન્કથી 4977 કરોડની લોન લીધી
ByConnect Gujarat Desk

આ બંને કાર્યક્રમો સંયુક્ત રીતે 270 મિલિયન લોકોને સ્વચ્છ હવા પ્રદાન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે અને આ પ્રોજેક્ટ્સનો હકારાત્મક પ્રભાવ પડોશી રાજ્યો પર પણ પડશે. દેશ | સમાચાર

ઇન્ડિગો સંકટ વચ્ચે DGCAની સખત કાર્યવાહી, 4 નિરીક્ષક સસ્પેન્ડ
ByConnect Gujarat Desk

ઇન્ડિગો એરલાઇનમાં છેલ્લા કેટલાક સમયથી ઊભા થયેલા સંચાલન સંકટ અને મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બાદ હવે DGCAએ કડક પગલું ભર્યું છે. દેશ | સમાચાર

કફ સીરપ સ્મગલિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, 25 જગ્યાએ દરોડા
ByConnect Gujarat Desk

ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલા આ નેટવર્ક સામે EDએ એકસાથે 25 સ્થળોએ દરોડા પાડી કડક પગલાં લીધા છે. સમાચાર

આંધ્રપ્રદેશમાં બસ ખીણમાં ખાબકી: 9નાં મોત અને અનેક ઘાયલ, રેસ્ક્યુ ચાલુ
ByConnect Gujarat Desk

અકસ્માત પછી સ્થળ પર લોકો ભેગા થઈ ગયા અને પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બચાવ કામગીરી માટે જગ્યા ખાલી કરાવી હતી દેશ | સમાચાર

ભરૂચ: દહેજમાં BSFના જવાનના ઘરમાંથી રૂ.9.85 લાખના માલમત્તાની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
ByConnect Gujarat Desk

જમ્મુ - કાશ્મીરમાં ફરજ બજાવતા BSF ના જવાનના ભરૂચના દહેજમાં આવેલા બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો ₹9.85 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા ગુજરાત | સમાચાર

ભરૂચ: અધિક કલેકટર એન.આર.ધાંધલની ગાંધીનગર બદલી, કલેકટર ગૌરાંગ મકવાણાએ પાઠવી શુભેચ્છા
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતાં કલેક્ટર કચેરી ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. ગુજરાત | સમાચાર

ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ByConnect Gujarat Desk

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા ગુજરાત | સમાચાર

અદાણી કરશે ભારતમાં 12 લાખ કરોડનું રોકાણ, ઊર્જા અને ઇન્ફ્રામાં વૃદ્ધિને નવો વેગ
ByConnect Gujarat Desk

ભારતમાં આગામી છ વર્ષ દરમિયાન અદાણી જૂથ દ્વારા 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણની જાહેરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ શકે છે. દેશ | સમાચાર

Latest Stories