author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ગુજરાત | સમાચાર, Featured, નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે

By Connect Gujarat Desk

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે તમામ નવ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ):  તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો।

By Connect Gujarat Desk

ગુજરાત | સમાચાર, નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે. આ વધારાના પાણીનો લાભ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને મળશે

By Connect Gujarat Desk

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભોજપુર પાસે આવેલ નાળા પર કાવેરી નદીના પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો. જેને લઇ વાહન ચાલકો તેમજ અટવાયા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુ ગામના ખેડૂતો,વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે. ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

ત્રણ વર્ષથી કોઈપણ કારણ વિના જાહેરનામાની મુદ્દત લંબાવી કેટલું વળતર આપવામાં આવશે તે આજ દિન સુધી જણાવેલ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, ડભોલીમાં બોગસ આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો છે. જેથી પોલીસે આ દિશામાં વર્કઆઉટ કર્યુ હતું ગુજરાત | સુરત | સમાચાર |

By Connect Gujarat Desk

માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા છે ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ૮ કરોડ વૃક્ષોનું અત્યાર સુધીમાં વાવેતર થઈ ચૂક્યું છે ભરૂચ,સમાચાર |

Latest Stories