author image

Connect Gujarat Desk

ભરૂચ SOG  પોલીસે ઝઘડિયાના ઇન્દોર ગામે ગાંજાના છોડ સહિત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો...
ByConnect Gujarat Desk

ભરૂચના ઇન્દોર ગામેથી SOG પોલીસે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ સહિત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો ગુજરાત | સમાચાર |

અમરેલી : વન્યપ્રાણીના હુમલાથી બચવા વન વિભાગે ગ્રામજનો સહિત ખેડૂતોમાં જનજાગૃતિ ફેલાવી...
ByConnect Gujarat Desk

અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાત | સમાચાર |

ભરૂચ : નગરપાલિકામાં મતદાર યાદી સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પનું આયોજન
ByConnect Gujarat Desk

ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સઘન સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પની શરૂઆત કરવામાં આવી ગુજરાત | સમાચાર |

સુરત : સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી...
ByConnect Gujarat Desk

સુરતમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાત | સુરત | સમાચાર

સાબરકાંઠા : પ્રાકૃતિક ખેતીમાં યુવા ખેડૂતનો ચમત્કાર, સુપર ગોલ્ડન સીતાફળનું સફળ ઉત્તમ ઉત્પાદન મેળવ્યું
ByConnect Gujarat Desk

પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી ગુજરાત | સમાચાર |

સુરત : લાજપોર જેલમાં નારાયણ સાંઈના સેપરેટ સેલની બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યો,પોલીસે ગુનો નોંધી કરી કાર્યવાહી
ByConnect Gujarat Desk

સુરત લાજપોર જેલના ઇન્ચાર્જ જેલર દિપક ભાભોરને બાતમી મળી હતી કે, પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી ગુજરાત | સુરત | સમાચાર

કોંગ્રેસનું ફરી એકવાર થશે વિભાજન? અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકીય ખળભળાટ
ByConnect Gujarat Desk

દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે કે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી રહ્યું છે ભરૂચ | ગુજરાત |

જૂનાગઢ : ગીર પંથકમાં વન્યજીવોના ડર વચ્ચે કડકડતી ઠંડીમાં ખેતરમાં પાક રક્ષણ માટે ખેડૂતો બન્યા મજબુર
ByConnect Gujarat Desk

જૂનાગઢ ગીર પંથકમાં સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ..... ગુજરાત | સમાચાર |

ભરૂચ: જંબુસરના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કરી, જાતે ઝેરી દવા પી કર્યો આપઘાત
ByConnect Gujarat Desk

ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમાચાર

ભરૂચ: વાલિયાના 4 ગામોમાં રૂ.12 કરોડના ખર્ચે બનશે પુલ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
ByConnect Gujarat Desk

ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમાચાર

Latest Stories