author image

Connect Gujarat Desk

રાશિ ભવિષ્ય 27 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat Desk

કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે : ધર્મ દર્શન | સમાચાર

TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ: મેનેજર યુવરાજસિંહને સેશન્સ કોર્ટે જામીન આપ્યા
ByConnect Gujarat Desk

અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી જેમાં મેનેજર યુવરાજસિંહનો પણ સમાવેશ થતો હતો ગુજરાત | રાજકોટ | સમાચાર

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા PM મોદીએ પાઠવી શુભકામના
ByConnect Gujarat Desk

અમદાવાદને યજમાની મળતાની સાથે જ સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રચરી છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા સમાચાર |

વડોદરા સાવલીમા નરાધમ આધેડે સગીરા દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી,આધેડની ધરપકડ
ByConnect Gujarat Desk

50 વર્ષીય આધેડે 16 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો ગુજરાત | વડોદરા | સમાચાર |

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યુ, ફેડરેશનની સત્તાવાર જાહેરાત
ByConnect Gujarat Desk

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ માટે થયેલી મીટિંગમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ આપવા માટે મહોર લાગી છે. ગુજરાત |

અંકલેશ્વર: શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો, 35 શાળાના 80 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ByConnect Gujarat Desk

શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો જેમાં અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા હાંસોટ નેત્રંગ તાલુકાના 80 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: દહેજમાં હિટ એન્ડ રન, બે બાળકોને કચડી નાખનાર કોન્ક્રીટ મિક્ષર ચાલકની ધરપકડ
ByConnect Gujarat Desk

ભરૂચના દહેજની અર્થવશેષ એન્વાયરો કંપનીમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે બાળકોને કચડી નાખનાર ફરાર કોન્ક્રીટ મિલર ચાલકને પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર

ભરૂચ: આમોદના મછાસરા ગામે રૂ.1.60 કરોડના ખર્ચે શાળાનું નવું મકાન નિર્માણ પામશે
ByConnect Gujarat Desk

મછાસરા ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી રૂ. 1.60 કરોડના ખર્ચે  શાળાના નવા ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.. ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: રસોઈયાની તેના જ ઘરમાં લૂંટના ઇરાદે હત્યા કરી ફરાર થયેલ કારીગરની પોલીસે કરી ધરપકડ, આરોપીને લોકોએ ચખાડ્યો મેથીપાક
ByConnect Gujarat Desk

ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઇરાદે તેના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી.... ગુજરાત | સમાચાર |

શિયાળાની શરૂઆત સાથે જ ભરૂચ-અંકલેશ્વરમાં પ્રદૂષણે માઝા મૂકી, સતત વધતો AQI ખતરાની ઘંટી સમાન
ByConnect Gujarat Desk

ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં શિયાળો જાણે આફત લઈને આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ઘટાડો દેખાવા લાગ્યો ગુજરાત | સમાચાર

Latest Stories