અમદાવાદની સાબરમતી નદી પર આવેલ અતિવ્યસ્ત બ્રિજ એવા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જઈ તિરાડ પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. સમાચાર
Connect Gujarat Desk
9 ડિસેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ માટે ટિકિટ ખરીદવા માટે હજારો ચાહકો એકઠા થયા ત્યારે કટકના બારાબતી સ્ટેડિયમની બહાર અરાજકતા ફેલાઈ ગઈ. સ્પોર્ટ્સ | સમાચાર
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માનવ મંદિર વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, ગુજરાત | સમાચાર
RBI એ શુક્રવારે 0.25% રેપો રેટ ઘટાડાની જાહેરાત કરી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને સામાન્ય માણસને રાહત આપી છે. : દેશ | બિઝનેસ
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું ગુજરાત | સમાચાર |
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળ આવેલી મેડિકલ યુનિટ–હોમિયોપેથી દ્વારા વિનામૂલ્યે આર્યુર્વેદિક–હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......। ગુજરાત | સમાચાર |
Realme એ ભારતમાં Realme Watch 5 લોન્ચ કર્યું છે. કંપનીએ આ ઘડિયાળ Realme P4x 5G સ્માર્ટફોનની સાથે રજૂ કરી છે. સ્માર્ટવોચનું ડિસ્પ્લે અપગ્રેડ કરવામાં આવ્યું છે. ટેકનોલોજી | સમાચાર
અમરેલીમાં માત્ર ખાનગી બ્લડ બેન્ક કાર્યરત હતી, પણ રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે નવી બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત | સમાચાર |
દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/05/sbhudh-2025-12-05-17-04-06.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/05/crnsba-2025-12-05-16-49-59.png)
/connect-gujarat/media/media_files/2025/12/05/congi-fivr-2025-12-05-16-07-34.jpeg)
/connect-gujarat/media/media_files/2025/07/05/rbi-2025-07-05-17-35-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/mnvij-ivbn-2025-12-05-15-26-31.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/05/hominmun-2025-12-05-15-26-31.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/05/birj-km-2025-12-05-15-26-31.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/05/watcshshss-2025-12-05-15-15-22.png)
/connect-gujarat/media/media_files/2025/12/05/government-blood-bank-2025-12-05-14-59-52.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/bhr-datta-2025-12-05-14-38-18.jpg)