અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ગુજરાત, સમાચાર ભરૂચ
Connect Gujarat Desk
અંકલેશ્વરમાં ચાલુ બાઈકે અથવા રોડ પર ચાલતા સમયે મોબાઇલ પર ફોન કરતા લોકોના મોબાઇલની ચોરી કરતા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત, સમાચાર ભરૂચ
અંકલેશ્વરમાં ગુજરાત સહિત દેશનાં જુદા જુદા રાજય માંથી રોજીરોટી માટે વસવાટ કરતા સમાજનાં લોકોએ પોતાની સંસ્કૃતિ મુજબ ઉત્સવોની ઉજવણી અહીં કરતા વિભિન્નતામાં પણ એકતા સાથે ભારતીય અખંડતા જોવા મળી રહી છે. ગુજરાત, સમાચાર ભરૂચ
ઇન્સ્ટાગ્રામની સર્વિસ મંગળવારે અચાનક ડાઉન થઈ ગઈ હતી. આ પછી ઘણા વપરાશકર્તાઓ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. ટેકનોલોજી, સમાચાર
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું ગુજરાત, સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ગુજરાત, સમાચાર ભરૂચ
ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં મહાનુભાવોએ માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો તો સાથે જ ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા ગુજરાત | સમાચાર
અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ભરૂચ | ગુજરાત | સમાચાર
સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત, સમાચાર