author image

Connect Gujarat Desk

દેશ : બોલીવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્રની ચીર વિદાય સાથે પંચતત્વમાં થયા વિલીન,ફિલ્મ જગત શોકમગ્ન બન્યું
ByConnect Gujarat Desk

પ્રસિદ્ધ સુપરસ્ટાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું,જેના કારણે ફિલ્મજગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી દેશ | સમાચાર |

ભરૂચ: મઠ-મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપ ગુજરાત દ્વારા 51 હિંડોળાના સામુહિક નૈવેધનું આયોજન કરાયુ
ByConnect Gujarat Desk

51 હિંડોળાના સામુહિક નૈવેધ-06 (છ)નું મહા આયોજન સદગુરૂ શ્રી હરિબાવા સમાધી મંદિર મઠ-મહેગામ ખાતે કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા ભરૂચ | ધર્મ દર્શન

જામનગર : રૂ. 226 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું...
ByConnect Gujarat Desk

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |

ભરૂચ: અંજુમન સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અંગેનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો
ByConnect Gujarat Desk

ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: GIDC પોલીસે ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે કાર ચાલકની કરી ધરપકડ, રૂ.1.23 લાખનો મુદ્દામાલ જપ્ત
ByConnect Gujarat Desk

પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક ઉત્તરપ્રદેશના રહેવાસી હકીકુલ્લાહ જહીર માસ્ટરની ધરપકડ કરી.. ભરૂચ | ગુજરાત | સમાચાર |

સુરત : મજુરાગેટ ફ્લાયઓવર બ્રિજ પર પતંગની ધારદાર દોરીથી એક વ્યક્તિનું ગળું કપાયું...
ByConnect Gujarat Desk

ઉત્તરાયણ પર્વને હજુ થોડા દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ગુજરાત |

ભરૂચ: પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શાંતિયાત્રાનું કરાયુ આયોજન, મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા
ByConnect Gujarat Desk

અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયમ શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશ્રય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર |

BLOG BY RUSHI DAVE: બીજીમાં સીનેમા: પગ મુકશો તો 'કુંડાળુ' પ્રદક્ષિણા કરવાનું ફળ આપશે
ByConnect Gujarat Desk

નાટ્ય અને ફિલ્મ ક્ષેત્રે ભરૂચ જિલ્લાનું ગૌરવ વૈભવ બિનિવાલેના આમંત્રણથી બ્લુચીપમાં આર.કે.સિનેમાના સ્ક્રીન નંબર બેમાં ગુજરાતી ફિલ્મ 'કુંડાળુ' જોઈ: ઋષિ દવે બ્લોગ | મનોરંજન

અંકલેશ્વર: GIDCમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાય
ByConnect Gujarat Desk

અંકલેશ્વર જીઆઇડીસીમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: નેત્રંગમાં 10 વર્ષીય બાળકીના મોત બાદ પરિવારના આક્ષેપોએ ઉઠાવ્યા પ્રશ્નો, પોલીસે પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની વાત નકારી
ByConnect Gujarat Desk

નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ભરૂચ | સમાચાર

Latest Stories