ભારત પહોંચેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, પીએમ મોદીએ માલદીવ સાથે થયેલા કરારો વિશે માહિતી આપી Featured | દેશ | સમાચાર
Connect Gujarat Desk
જંબુસર એસટી ડેપો ખાતે પહોંચીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એસટી ડેપોમાં ગેરવહીવટનો આક્ષેપ કરીને ડેપો મેનેજરનો જાહેરમાં ઉધડો લઇ નાખ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભારત અને માલદીવ વચ્ચે વણસેલા સંબંધોની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી, દેશ , સમાચાર
ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશ સામે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે કલેક્ટર તુષાર સુમેરાને કડક ભાષામાં પત્ર લખ્યો છે. ગુજરાત, સમાચાર
ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા ગુજરાત, સમાચાર
ભાવનગર જિલ્લાના ભગુડા ખાતે યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 151 આહીરાણી બહેનોને કટાર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા અંબાજી માર્ગ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,બસ પલટી મારી જતા 3 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા. ગુજરાત, સમાચાર
જો બાળકોના હાડકાં શરૂઆતના તબક્કામાં મજબૂત રહે છે, તો ભવિષ્યમાં તેમને હાડકાંની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. આરોગ્ય,સમાચાર
વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાઓ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો, ગુજરાત, સમાચાર
રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત | સમાચાર