કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 11 કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા ગુજરાત | સમાચાર |
Connect Gujarat Desk
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સાગરરસ છલકાય રહ્યો છે. ગુજરાત, સમાચાર ભરૂચ નવરાત્રી 2024
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 23 ઓક્ટોબરથી દિલ્હીમાં ન્યાય યાત્રા કરશે. રાહુલની મુલાકાત ચાર તબક્કામાં હશે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર, એલજી અને કેજરીવાલ સરકાર પર પ્રહાર કરશે. આ રહ્યું પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ... દેશ , સમાચાર
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ત્રણ ગુનાઓમાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર ભરૂચ
સુરત સિવિલ હોસ્પિટલમાં લેબરપેન અને રક્તસ્ત્રાવ સાથે સારવાર અર્થે આવેલી મહિલાએ ટોયલેટમાં અધૂરા માસે બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જે બંને મૃત્યુ પામ્યા હતા ગુજરાત, સમાચાર
ભરૂચ નગર સેવા સદન અને જે બી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા 30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ગુજરાત, સમાચાર
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ હતી દેશ , સમાચાર બિઝનેસ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 11 ઓગસ્ટ બાદ પ્રથમ વાર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છેમ નર્મદા ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે ગુજરાત, સમાચાર
ભરૂચમાં કારેલી ગામથી જંબુસર જતી એસ.ટી.બસ વરસાદી કાસમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ગુજરાત | સમાચાર
વલસાડના ડુંગળી નજીક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી જેમાં કારમાં ફસાયેલા ચાર લોકોને નજીકના ગામના યુવાનોએ બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા ગુજરાત, સમાચાર